text

ઉત્પાદનના લક્ષણો

ચલાવવામાં (કામગીરીમાં) સરળ

ગરમ, ઠંડુ અને સામાન્ય કાર્યો સાથે ઊંચા વૉટર ડિસ્પેન્સર્સ

સુરક્ષિત પીવાનું પાણી

બૅક્ટેરિયા વિરોધી નળ સાથેના કાટ વિરોધી ડિસ્પેન્સર્સ

પહેલાં સુરક્ષા

તમારા કુટુંબને સુરક્ષિત રાખવા માટે તીક્ષ્ણ દાંતવાળી પ્રાણીઓથી સુરક્ષિત કૅબલવાળા નળ સહિત ચાઇલ્ડ-લૉક

વાતાવરણને અનુકૂળ

નવા જમાનાનાં સીએફસી-મુક્ત આર-૧૩૪એ રેફ્રિજરન્ટ્સ

સ્પષ્ટીકરણો

તકનીકી સ્પષ્ટીકરણો

  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) : ૩.૫
  • ગરમ પાણી સંગ્રહ ક્ષમતા (લિટર) :
  • ઠંડુ કરવાની ક્ષમતા : ૩ લિટર/કલાક
  • હીટિંગ ક્ષમતા (લિટર/કલાક) : ૫ લિટર/કલાક
  • ઠંડક પાવર વપરાશ : १૨० વૉટ
  • હીટિંગ પાવર વપરાશ : ૫૦० વૉટ
  • રેફ્રિજરન્ટ : આર-૧૩૪એ (નૉન-સીએફસી )
  • વીજ પુરવઠો(વિદ્યુત્સ્થીતિમાન) : ૨૩०V, ૫૦Hz, ૧ Phase AC
  • એકમ પરિમાણ (પહોળાઈ x ઊંડાઈ x ઊંચાઈ) એમએમ માં : ૩૧૦ x ૩૩૦ x ૧૦૨૫
  • પેકેજ્ડ એકમ પરિમાણ (પહોળાઈ x ઊંડાઈ x ઊંચાઈ) એમએમ માં : ૩૬૨ X ૩૯૪ X ૧૦૫૦
  • કુલ વજન (કિલો) : ૧૮ કેજી
  • વોરંટી (વર્ષોમાં) : ૧ વર્ષ

નોંધ: ડિસ્પેન્સર બૉટલ અને કવર એ ફક્ત ડિસ્પ્લેનો ભાગ છે, અને અલગથી ખરીદવાનું રહેશે

સમાન ઉત્પાદનો

ઍક્વાજેની+ MRP : ₹ 8700.00 *(Inc. of all taxes)
  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) :   3.2
  • નળની સંખ્યા :   3
  • ઠંડુ કરવાની ક્ષમતા (લિટર/કલાક) :   2.5 Litres/hour
વધુ વાંચો
એસએસ૨૦૨૦બીજી MRP : ₹ 23900.00 *(Inc. of all taxes)
સ્ટેઇનલેસ સ્ટીલ
  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) :   20
  • નળની સંખ્યા :   1
  • ઠંડુ કરવાની ક્ષમતા (લિટર/કલાક) :   20
વધુ વાંચો
એસએસ૨૦૨૦બીજી MRP : ₹ 23900.00 *(Inc. of all taxes)
સ્ટેઇનલેસ સ્ટીલ
  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) :   20
  • નળની સંખ્યા :   1
  • ઠંડુ કરવાની ક્ષમતા (લિટર/કલાક) :   20
વધુ વાંચો