text

ઉત્પાદનના લક્ષણો

કૉમ્પેક્ટ ડિઝાઇન

રસોડાના કૅબિનેટ્સ અને ઑફિસના કાઉન્ટર જેવી નાની જગ્યાઓમાં સરળતાથી ફિટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ

સુરક્ષિત પીવાનું પાણી

બૅક્ટેરિયા વિરોધી નળ સાથેના કાટ વિરોધી ડિસ્પેન્સર્સ

પહેલાં સુરક્ષા

તમારા કુટુંબને સુરક્ષિત રાખવા માટે તીક્ષ્ણ દાંતવાળી પ્રાણીઓથી સુરક્ષિત કૅબલવાળા નળ સહિત ચાઇલ્ડ-લૉક

વાતાવરણને અનુકૂળ

નવા જમાનાનાં સીએફસી-મુક્ત આર-૧૩૪એ રેફ્રિજરન્ટ્સ

સ્પષ્ટીકરણો

તકનીકી સ્પષ્ટીકરણો

  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) : ૩.૫
  • ગરમ પાણી સંગ્રહ ક્ષમતા (લિટર) :
  • ઠંડુ કરવાની ક્ષમતા : ૩ લિટર/કલાક
  • હીટિંગ ક્ષમતા (લિટર/કલાક) : ૫ લિટર/કલાક
  • ઠંડક પાવર વપરાશ : १૨० વૉટ
  • હીટિંગ પાવર વપરાશ : ૫૦० વૉટ
  • રેફ્રિજરન્ટ : આર-૧૩૪એ (નૉન-સીએફસી )
  • વીજ પુરવઠો(વિદ્યુત્સ્થીતિમાન) : ૨૩०V, ૫૦Hz, ૧ Phase AC
  • એકમ પરિમાણ (પહોળાઈ x ઊંડાઈ x ઊંચાઈ) એમએમ માં : ૩૧૦ x ૩૩૦ x ૫૪૫
  • પેકેજ્ડ એકમ પરિમાણ (પહોળાઈ x ઊંડાઈ x ઊંચાઈ) એમએમ માં : ૩૬૨ X ૩૯૪ X ૫૭૦
  • કુલ વજન (કિલો) : ૧૪.૭ કેજી
  • વોરંટી (વર્ષોમાં) : ૧ વર્ષ

નોંધ: ડિસ્પેન્સર બૉટલ અને કવર એ ફક્ત ડિસ્પ્લેનો ભાગ છે, અને અલગથી ખરીદવાનું રહેશે

સમાન ઉત્પાદનો

ઍક્વાજેની+ MRP : ₹ 7800.00 *(Inc. of all taxes)
  • ઠંડા પાણીની સંગ્રહ ક્ષમતા (લિટર) :   3.2
  • નળની સંખ્યા :   3
  • ઠંડુ કરવાની ક્ષમતા (લિટર/કલાક) :   2.5 Litres/hour
વધુ વાંચો